રાશિફળ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ : ભગવાન ગણેશજી આજે આ ૩ રાશિઓ પર થશે મહેરબાન, ભાગ્ય નાં ખુલશે તાળા

રાશિફળ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ : ભગવાન ગણેશજી આજે આ ૩ રાશિઓ પર થશે મહેરબાન, ભાગ્ય નાં ખુલશે તાળા

મેષ રાશિ

આજે આધ્યાત્મિકતા તરફ તમારી રૂચી માં વધારો થશે. વ્યર્થ ખર્ચાઓ થી બચવાની કોશિશ કરવી. પ્રેમ જીવન પસાર કરનાર લોકોને રોમેન્ટિક સમય વીતાવવા નો અવસર પ્રાપ્ત થશે. શિક્ષામાં સફળતા મળશે. સંતાન પ્રાપ્તિ થશે. કામકાજની બાબતમાં સારા પરિણામો મળશે. પરિવારમાં ચાલી રહેલ માનસિક પરેશાની માં સુધારો આવશે. પરિવાર નું વાતાવરણ સારું રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ રાશિ

નોકરી સાથે જોડાયેલ રોકાયેલ જરૂરી કામો પૂર્ણ થવાની સંભાવના છે. તમારી ખુશીમાં વધારો થશે. તમે ઉત્સાહ અને પ્રસન્નતા માં રહેશો. તમારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. સહ કર્મચારી નો પુરો સહયોગ પ્રાપ્ત થશે. તમારા જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે. આજે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. વ્યવસાયિક ક્ષેત્રે દિવસ સારો રહેશે.

મિથુન રાશિ

આજે તમારા જ્ઞાન અને અનુભવ થી લાભ મેળવી શકશો ખાસ કરીને કામકાજની બાબતમાં નોકરીમાં અને ઓફિસમાં સારા લીડર સાબિત થશો. નાની યાત્રાનું આયોજન થઇ શકે છે. તમને માનસિક તણાવથી મુક્તિ મળશે અને આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાનો અવસર પ્રાપ્ત થશે. ખર્ચાઓમાં કમી આવશે અને આવકમાં વધારો થશે જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જીવનસાથી સાથેના સંબંધો સામાન્ય રહેશે.

કર્ક રાશિ

આજે તમને ભૌતિક સુખ અને આરામ માં વૃદ્ધિનો અનુભવ થશે. ગુસ્સા માં આવીને કોઈ સાથે ઉગ્ર ચર્ચા ન થાય તેનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રમાં અનુકૂળ સ્થિતિ રહેશે. સામાન્ય ગતિવિધિઓ કરવામાં આળસ મહેસુસ થશે. તમારી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતામાં વધારો થશે. સ્વાસ્થ્ય સંબંધી ભોજન કે જીમ નાં ઉપકરણો ની ખરીદી કરી શકોછો. વ્યર્થ તણાવ થી બચવા માટે તમારી ભાવનાઓ પર કાબુ રાખવાની જરૂર છે.

સિંહ રાશિ

આજે તમારી વાણીમાં મીઠાશ રહેશે. કોઇ ફંકશનમાં જવાનું આયોજન થશે. મનપસંદ ભોજનથી મન તૃપ્ત રહેશે. કુટુંબીજન અને મિત્ર મંડળ સાથે બહાર ફરવા જવાનું આયોજન થઇ શકે છે. વારસાગત સંપત્તિ થી લાભ મળવાની સંભાવના છે. સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે અને ખર્ચાઓમાં વધારો થશે પરંતુ આવકમાં પણ વધારો થશે. કાનૂની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.

કન્યા રાશિ

આજે તમારા નિર્ણયમાં આગળ વધવું જોશે. જીવન સાથી ની અપેક્ષાઓ પૂરી કરી શકશો. કોઈ સાથે વાદવિવાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આવકમાં રુકાવટ નાં કારણે આવશ્યક કામ રોકાઈ શકે છે. ઘરના નાના બાળકો પર તમારી નજર રાખવી કારણ કે તેને  ઊંચાઇ પરથી પડવાની અને વાગવાની આશંકા છે. પરિવારની સ્થિતિ સામાન્ય રહેશે. સરકારી કામમાં બેદરકારી ન રાખવી. નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો દિવસ યોગ્ય  રહેશે.

તુલા રાશિ

આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. નાની મુસાફરીનું આયોજન થઇ શકે છે. બાળકો નાં સ્વાસ્થ્ય અને શિક્ષણને લઈને ચિંતા રહેશે તે વિષય પર કોઈ નિર્ણય પણ લઈ શકો છો ભય, નફરત જેવી નકારાત્મક મનોભાવના રહેશે. તમારો દિવસ ટીવી જોવામાં પસાર કરશોકોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. પ્રેમ સબંધ માં તાલમેળ રહેશે અને તમારા પ્રિય તરફથી પૂરો સહયોગ મળશે.

વૃશ્ચિક રાશિ

મહેનત વધુ કરવાથી સફળતા અને ખુશી પ્રાપ્ત થશે. પૈસા કમાવાની વાત પર તમે સંધર્ષ કરી શકો છો. તમારા રહસ્યોને કોઈની સાથે શેર કરવા જોઈએ નહીં. આજે વિશ્વાસઘાત થવાની સંભાવના છે. કન્ફયુઝન માં સમય ખર્ચ થઈ શકે છે. તમારી ધન-સંપત્તિમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ ને પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થશે. કોઈના પર ગુસ્સો કરવાથી બચવું અન્યથા વાત બગડી શકે છે.

ધન રાશિ

બાળકો સાથે સંબંધિત સમસ્યા નાં કારણે તમને માનસિક તણાવ થઈ શકે છે. વેપાર અને નોકરીમાં પ્રગતિ થશે. વધારે તણાવથી બચવું. જે લોકો પર તમે ભરોસો કરશો નહિ તેના તરફથી જ તમને સમય આવ્યે સહયોગ મળી શકશે. કોઈ તરફથી કોઈ ઉપહાર મળી શકે છે. વધારે ભાગદોડથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. વિરોધીઓ તમારા વિરુદ્ધ ષડયંત્ર કરી શકે છે. આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે.

મકર રાશિ

વ્યવસાયિક વ્યસ્તતાને કારણે જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપી શકશો નહીં. આજે કાર્યક્ષેત્રમાં સક્રિયતા બની રહેશે અને પૂરો દિવસ તમે તમારી કેરિયર ની પ્રગતિ માટે પ્રયત્નશીલ રહેશો. સંપત્તિને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે દિશામાં કોઈ શુભ સમાચાર મળી શકે. કર્મચારીઓ સાથે મતભેદ થવાની સંભાવના છે તેનાથી બચીને રહેવું. સારી ભાવના થી સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ રાશિ

જીવનસાથીની વાતોને માન આપશો. પ્રેમ સબંધ માં તાલમેળ રહેશે. મિત્રોનો સહયોગ મળી શકશે. વારસાગત સંપત્તિ સંબંધિત દસ્તાવેજો પૂરા કરવા માટે આજનો દિવસ યોગ્ય રહેશે. જીવનસાથી નાં સ્વાસ્થ્ય ની થોડી ચિંતા રહી શકે છે. થોડું સાવધાન રહીને કામ કરવું. દૂર રહેનારા સંબંધીઓ નો સંપર્ક થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં ધ્યાન રાખવુ. આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવી શકશે.

મીન રાશિ

આજે કેરિયર નાં ક્ષેત્રમાં આવેલ અડચણ દૂર થશે. નોકરીમાં સ્થળાંતર થવાની સંભાવના છે. આજનો દિવસ નોકરી અને બિઝનેસ બંને માટે લાભદાયી રહેશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. સામાજિક માન સમ્માન માં વધારો થશે. આજે તમે કોઇ સામાજિક સમારોહ માં જવાનું વિચારી રહ્યા હોવ તોત્યાં જવાથી તમને ફાયદો થશે અને તમને આનંદ પણ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા વડીલો સાથે કોઈ વેરભાવ રાખવો.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *