રાશિફળ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ : આજે ગણેશજી આ ૬ રાશિના લોકો પર કરશે કૃપા, દરેક મુશ્કેલીઓ થશે દૂર

રાશિફળ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ : આજે ગણેશજી આ ૬ રાશિના લોકો પર કરશે કૃપા, દરેક મુશ્કેલીઓ થશે દૂર

મેષ રાશિ

આજે વાણી અને વ્યવહાર પર સંયમ રાખવો જ તમારા હિતમાં રહેશે. પારિવારિક જીવનમાં પ્રેમ અને સહયોગ બની રહેશે. વ્યવસાયમાં સ્થિતિ સામાન્ય રહેશે. લાભ પણ મળી શકશે. અનિદ્રા નાં કારણે માનસિક તણાવ રહેશે. ઓફીસ માં કર્મચારીઓ સાથે મેનેજ કરવામાં મુશ્કેલી થઈ શકશે. ધન ખર્ચ અને અપયશ મળવાના યોગ બની રહ્યા છે. સલાહ છે કે તમારા મનની વાતો કોઈને પણ કહેવી નહીં મિત્રો નાં રૂપમાં દુશ્મન પણ હોઈ શકે છે.

વૃષભ રાશિ

આજે કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. નકારાત્મક વિચાર મનમાં લાવવા નહીં. તમારા માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. જીવન સાથી નાં પ્રેમ અને આકર્ષણ માં વધારો થશે. વેપાર ની બાબત માં સારા પરિણામો મળે છે. સમય અનુસાર ભોજન ન મળવાથી ક્રોધ આવી શકે છે. ક્રોધ અને આવેશ થી બચવું. ખર્ચમાં વધારો થઈ શકે છે સાથે જ આવકમાં પણ વધારો થશે. પરિવાર જીવનમાં ખુશહાલી રહેશે.

મિથુન રાશિ

આજે તમારી જવાબદારીમાં વધારો થશે. આજના દિવસની શરૂઆત સવાર નાં યોગથી કરી શકશો. તમે જેટલી મહેનત કરશો તેટલું તમારું ભાગ્ય તમને સાથ આપશે. ભાઈબહેનો નો સહયોગ મળી રહેશે. સામાજિક ક્ષેત્રે તમારે વધારે વ્યસ્ત ના રહેવું જોઈએ નહિતર તમે તમારા માટે સમય કાઢી શકશો નહીં. વેપારી વર્ગને ધન ખર્ચ કરતા પહેલા ખૂબ જ સમજી વિચારીને કરવો. સામાજિક ક્ષેત્રે માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. જીવનસાથીનો સહયોગ અને પ્રેમ મળી રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે દિવસ સારો રહેશે. વ્યવસાય લોકોને વિશેષરૂપથી ખૂબ જ સારું કરી શકશે અને લાભ પ્રાપ્ત કરી શકશે. તમારા જીવનમાં થોડું પરિવર્તન આવશે જે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. જેનો આજે જન્મદિવસ છે તેઓને પસંદગીની ભેટ પ્રાપ્ત થઇ શકશે. આજે અન આવશ્યક વિવાદથી બચવું. તમારે કઠોરતા અને ક્રોધ નાં પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. ભાગ્યનો સાથ મળશે નહીં.

સિંહ રાશિ

નજીક નાં સંબંધીઓ સાથે અચાનક થી મુલાકાત થવાના યોગ બની રહ્યા છે. જે લોકો શેયર માં રોકાણ કરવા ઈચ્છતા હોય તેમના માટે દિવસ સારો રહેશે. ધનપ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે. બિનજરૂરી ખર્ચ ને કાબૂમાં રાખવો. તમારા રોકાયેલા કાર્યોમાં ગતિ આવશે. સામાજિક સન્માન સમારોહ દરમિયાન તમને સારા અવસર પ્રાપ્ત થશે. સગા સંબંધીઓ સાથે વાતચીત થશે તેનો સહયોગ મળી શકશે. પ્રેમ સંબંધમાં આજનો દિવસ સારો રહેશે. તમારા પ્રેમી તમારી વાત સમજી શકશે.

કન્યા રાશિ

આજે તમારા સારા વ્યવહાર નાં કારણે તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે. આજે જમીન ની સમસ્યાનું સમાધાન થઈ શકશે. ધાર્મિક ભાવનામાં વધારો થશે. યોગ પ્રત્યેની તમારી રુચિ માં વધારો થશે. ઓફિસમાં તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવશે જેનાથી તમને કાર્ય કરવાની ઉર્જા પ્રાપ્ત થશે. આજે કોઈ સાથે વાદવિવાદ કરવાથી બચવું. આજે તમારા પ્રદર્શનને વધારે સારું કરવું કરવું જોઈએ અને તમારે વધારે મહેનત કરવાની જરૂર રહેશે.

તુલા રાશિ

તમારી મહેનતને રંગ લાવવામાં થોડો સમય લાગશે. ઉતાવળ માં કોઈપણ નિર્ણય ન કરવો. કારણ કે જિંદગીમાં આગળ જઈને પસ્તાવો થઇ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાની રહેશે. તમારા કામમાં વિલંબ આવશે. તમારા માતાનું સાનિધ્ય પ્રાપ્ત થશે મહત્વપૂર્ણ વિષયો પર તેમની સલાહ મળી શકશે. પ્રેમ જીવન માટે આજનો દિવસ વધારે અનુકૂળ રહેશે નહીં. તમારા પ્રિયને મનાવવા માટેનાં દરેક પ્રયત્ન કરવા. તમારી અલગ ઓળખ બનાવવામાં તમને સફળતા પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

ઘરમાં ઉલ્લાસનું વાતાવરણ તમારા તણાવને દૂર કરશે. આજે તમારી નોકરી દરમ્યાન તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવશે. આવક અને ધન આગમન માં ગતિશીલતા બની રહેશે. કોઈ નવા પ્રપોઝલ મળી શકે છે. વિદેશી કંપનીઓ સાથે સંબંધિત વેપાર કરનાર વેપારીઓને નુકસાન થઈ શકે છે. ઉતાવળમાં કોઇ નિર્ણય ન કરવો. જીવનસાથી પાસેથી ખૂબ જ આશાઓ રાખવાથી તમારૂ વૈવાહિક જીવન ઉદાસી તરફ જઈ શકે છે.

ધન રાશિ

આગળ વધવા માટે ની નાની નાની તકો પ્રાપ્ત થશે. કાર્યસ્થળ પર સરળતાથી આગળ વધી શકશો. વિદ્યાર્થીઓ માટે સકારાત્મક દિવસ રહેશે. તમારા સિનિયર મહત્વપૂર્ણ અસાઇમેન્ટ માટે તમારું સમર્થન માંગી શકે છે. કોઈ પ્રકારની શિક્ષા ગ્રહણ કરવાનું પ્લાનિંગ કરવાનું યોગ્ય રહેશે. સરકારની સાથે કામ કરનારા લોકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓને ગ્રહ અનુકૂળ લાભ પ્રાપ્ત થશે. ભૌતિક સુખમાં વૃદ્ધિ થશે.

મકર રાશિ

આજે નોકરીમાં સ્થાન પરિવર્તન થઈ શકશે. સમસ્યાથી મુક્તિ મળશે. આજે પ્રેમીઓ માટે સમય સારો રહેશે. પ્રોફેશનમાં સુધારો લાવવા માટે પ્રયત્નો વધારવાની જરૂર રહેશે. મનમાં વિચારો નો વંટોળ રહેશે. ભવિષ્યની કલ્પનાઓમાં વ્યસ્ત રહેશો. પરિવારની સ્થિતિ સામાન્ય રહેશે. આજે શેર વગેરેમાં રોકાણ કરવાથી ફાયદો થશે. આધ્યાત્મિકતા તરફ તમારી રુચિ માં વધારો થશે. રોકાયેલા કાર્યો ને ગતિ મળશે.

કુંભ રાશિ

રોમાન્સ માટે સમય સારો રહેશે. પરિવારમાં સારો સમય પસાર કરી શકશો. ઘરેલુ ખર્ચ થશે પરિવારમાં આજનો દિવસ સારો રહેશે. કામકાજની બાબતમાં આજનો દિવસ તમારા અનુકૂળ રહેશે. ખરાબ સમયનો અંત થઇ ચૂક્યો છે જેથી તમારા દરેક કાર્યમાં સફળતા મળશે. તમારા ભાઇ-બહેનનો થી કોઈ પરેશાની થઈ શકે છે. માનસિક રૂપથી પરેશાન રહેશો. મનમાં નકારાત્મક વિચારો નાં લીધે તણાવ રહેશે.

મીન રાશિ

નોકરીમાં પરિવર્તન થવાની સંભાવના છે. પરિવાર નું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. તમારા બાળક તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. તમારા સંતાન તમને મહત્વપૂર્ણ વાત માટે સલાહ આપી શકશે. તમારા પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. સંતાન પ્રાપ્તિની યોજના બનાવી શકો છો. ઉતાવળ પર નિયંત્રણ રાખવો. મિત્રો સાથે મતભેદ થવાને કારણે મન ઉદાસ રહેશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *