રાશિફળ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૧ : આજે આ ૬ રાશિના જાતકોનું ભાગ્ય પરિવર્તન થશે, મળશે મોટી સફળતા

મેષ રાશિ
આજે થોડી માનસિક ચિંતા રહેશે. વેપારમાં વૃદ્ધિ થશે. વેપારમાં આજનો દિવસ સામાન્ય રહેશે. નવા લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં લાભદાયક રહેશે. કામકાજમાં આવેલ વિધ્નો દૂર થશે. આજે ઓફિસમાં કોઈ કામને લઈને ભાગદોડ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ અને પ્રોત્સાહન મળશે. કોઈ ખાસ કામ તમારે કરવું પડશે. તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવશે જેને પૂર્ણ કરવામાં તમે સફળ રહેશો. તમારા કેરિયરમાં સફળતા પ્રાપ્ત થશે.
વૃષભ રાશિ
પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. બીજા પર જરૂરી કામ ન છોડવું. તમારી મહેનત અને પ્રયાસથી કાર્યમાં સફળતા મળશે. મોટી ખરીદી નો પ્લાન આજે ટાળવો યોગ્ય રહેશે. પારિવારિક વિષયને લઈને અનેક મુશ્કેલી રહેશે. શેર બજારમાં પૈસા રોકવા નહિ. આજે ફક્ત શેર બજાર પર નજર રાખવી. નવા લોકો સાથે ઓળખાણ થશે. આજે આર્થિક પક્ષ મજબૂત રહેશે. તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા પ્રાપ્ત થશે.
મિથુન રાશિ
આજે સામાજિક ક્ષેત્રે માન સન્માનમાં વધારો થશે. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. મહેનત થી સારુ પરિણામ પ્રાપ્ત થશે. વેપારમાં સારા પરિણામો પ્રાપ્ત છે. મનમાં અન્ય લોકો પ્રત્યે પ્રેમની ભાવના રહેશે. દામ્પત્યજીવનમાં ખુશી રહેશે. પરિવાર નાં સભ્યો નો વ્યવહાર સારો રહેશે. આર્થિક બાબતે ધનલાભ પ્રાપ્ત થશે. તમારા ખર્ચાઓને કંટ્રોલમાં રાખવા. આજનો દિવસ તમે ખૂબજ તરોતાજા મહેસૂસ કરશો. કોઈ સામાજિક સમારોહમાં જવાનું આયોજન થઇ શકે છે. આજે વેપાર વિસ્તાર માટે નાં નવા રસ્તાઓ મળશે જેનાથી તમારો વેપાર વધશે.
કર્ક રાશિ
નવું કાર્ય પ્રારંભ કરવા માટે આજનો દિવસ શુભ રહે છે. ભાઈ બહેન નો સહયોગ મળશે તેની સાથે તાલમેળ બની રહેશે. કાર્યક્ષેત્ર અને પરિવારમાં તમારો પ્રભાવ રહેશે. તમારા સિનિયર સાથે મતભેદ થવાની સંભાવના છે. આજનો દિવસ તણાવ ગ્રસ્ત રહેશે. વેપારમાં અન્ય દિવસો કરતાં આજે તેજી રહેશે. લાંબા સમયથી ચાલી રહેલ દુઃખ-તકલીફો થી છુટકારો મળશે. વિદ્યાર્થીઓ માટે આજ નો દિવસ અન્ય લોકોની અપેક્ષા કરતા સારો રહેશે. સાથે જ તેમનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત થઈ શકશે.
સિંહ રાશિ
પરિવારમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે. માતા-પિતા નાં આશીર્વાદ મળી રહેશે. માનસિક ચિંતાઓથી મુક્તી મળશે. બપોર બાદ ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. કોઈ યાત્રા પર જવાથી તમારા મનને શાંતિ મળશે. તમારૂ ભાગ્ય પૂરો સાથ આપશે. કોઈ સાથે વાત કરતી વખતે કઠોરતા ન રાખવી તેનાથી તમારા સંબંધોમાં કડવાહટ આવી શકે છે. મિત્રો સાથે મતભેદ થઈ શકે છે માટે વાતચીતમાં સંયમ રાખવો. ઘરનું વાતાવરણ સુખમય રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિવાળા લોકોને વેપારમાં લાભ થશે અને વેપારમાં લાભ માટે ના નવા અવસરો પ્રાપ્ત થશે. કોઈ ખાસ કામ માં પૈસા નું રોકાણ કરવું નહીં અન્યથા નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય કમજોર રહેશે. કાર્યમાં વિઘ્ન આવવાને લીધે ચિંતામાં વધારો થશે. પ્રેમ જીવન ની બાબતમાં આજનો દિવસ સારો રહેશે. કાર્યસ્થળ પર ખૂબ જ મહેનત અને રચનાત્મકતા ને લીધે સમય પહેલા જ લક્ષ્ય ને પ્રાપ્ત કરી શકશો. તમારી નકારાત્મક કલ્પના નાં લીધે મનમાં અશાંતિ રહેશે. વેપારીઓને આજે મહત્વપૂર્ણ લાભ પ્રાપ્ત થશે.
તુલા રાશિ
આજે કોઈ સાથે વાત કરતી વખતે મતભેદ અથવા વાત કરતી વખતે તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખવો જરૂરી છે. કાર્યક્ષેત્રમાં તમારા પ્રયાસ રંગ લાવશે. પરિવાર નું વાતાવરણ સારું રહેશે. દરેક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ જીવનમાં તણાવ પૂર્ણ સ્થિતિ નિર્માણ થઈ શકે છે. અને જે લોકો વૈવાહિક છે તેના માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. વ્યાપારી ને ભાગીદારી નાં બિઝનેસમાં લાભ થશે. બિનજરૂરી ખર્ચાઓ માં વધારો થશે. ભાગ્ય મજબૂત રહેશે. વિદ્યાર્થીઓ નાં દરેક કાર્ય સમસ્યા વિના પૂર્ણ થઈ શકશે.
વૃશ્ચિક રાશિ
આજે તમારો દિવસ આનંદમાં પસાર થશે. વેપાર કરનારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેશે. વેપારમાં સારો લાભ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય કમજોર રહેશે. કામકાજની બાબતમાં આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે. તમારા કામમાં સતત પ્રગતિ થશે અને આગળ વધવાની નવી તકો પ્રાપ્ત થશે. તમારી વાણી પર ધ્યાન દેવું અને બીજા લોકોનું સન્માન કરવું. પરિવાર નું વાતાવરણ તણાવગ્રસ્ત રહેશે. તમારા જીવનસાથીની ભાવનાઓ પ્રત્યે સંવેદનશીલ થવું
ધન રાશિ
વેપારમાં નુકસાન થવાની સંભાવના બની રહી છે. અને તમારા કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. અગાઉ અટકેલા કાર્યો પૂરા થી શકશે. જોખમ પૂર્ણ રોકાણ કરવાથી બચવું. માંગ્યા વગર કોઈને આજે સલાહ આપવી નહીં. તમારા ક્રોધ પર કંટ્રોલ રાખવો. આશા નિરાશા નાં ભાવ મનમાં રહેશે. આજે કોઈ યાત્રા પર જવાનું ટાળવું. આજે કોઈ મોટી વસ્તુ પાછળ પૈસા ખર્ચ થશે. પરિવાર નું વાતાવરણ તણાવગ્રસ્ત રહેશે.
મકર રાશિ
આજે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને તેમની પ્રતિભાથી લાભ પ્રાપ્ત થશે. કોઈ નવી યોજના પર કામ કરવા ઇચ્છતા હોવ તો આજનો દિવસ યોગ્ય રહેશે. વ્યર્થ વિવાદો થી બચવાનો પ્રયાસ કરવો. આ રાશિના લોકો માં જે લોકો ઘર કે ભાવનાત્મક જીવન થી સંબંધિત બાબત નું કાનૂની નિવારણ ઈચ્છતા હોય તો તેને તેનાં નિવારણ માટે થોડો સમય રાહ જોવી પડશે. તેઓએ ધીરજ રાખવી અને તમારું કામ ધૈર્ય પૂર્વક કરવું. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ તણાવગ્રસ્ત રહેશે.
કુંભ રાશિ
રચનાત્મક કાર્યમાં તમારું મન લાગેલું રહેશે. આજનો દિવસ વ્યસ્ત રહેશે. વૈવાહિક જીવનમાં પ્રેમ અને સહયોગ બની રહેશે. કાર્યક્ષેત્રમાં સહયોગ મળશે. તમારા અંગત કામો ના લીધે તમારા કામ પર થોડું ઓછું ધ્યાન આપી શકશો. પરિવારનાં સભ્યોનો સહયોગ મળશે. કોઈ નવી યોજના પર કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આજનો દિવસ સારો રહેશે. વ્યવસાય માં ભાગીદારો નો પુરો સહયોગ મળશે. સંબંધોની કડવાશ દૂર થશે.
મીન રાશિ
આજે એ લોકો તમારી પ્રશંસા કરશે જે હંમેશા તમારું અપમાન કરતા હતા. સમાજમાં માન-સન્માન મળશે. વેપાર સંબંધિત યાત્રા લાભદાયી રહેશે. દાંપત્ય જીવનમાં મતભેદ થવાની સંભાવના છે. કામકાજની બાબતમાં આજનો દિવસ સારો રહેશે. તમારી મહેનત સફળ રહેશે. કોઈ અન્ય રીતે ધનલાભ થશે. વિરોધીઓ આજે તમારી સાથે તાલમેળ બનાવવાની કોશિશ કરશે. દિવસની અનુકૂળતા નો લાભ ઉઠાવવો. પાડોશીઓ અને ભાઈબંધો સાથે નો સંબંધ મજબુત રહેશે.