રાશિફળ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧ : આ ૭ રાશિના જાતકો માટે શાનદાર રહેશે આજનો દિવસ, સૂર્યદેવ થશે પ્રસન્ન

રાશિફળ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧ : આ ૭ રાશિના જાતકો માટે શાનદાર રહેશે આજનો દિવસ, સૂર્યદેવ થશે પ્રસન્ન

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકો આજે કોઈ જૂના મિત્ર સાથે સંપર્ક કરવાની કોશિશ કરી શકે છે. મિલકતની બાબતમાં તમને લાભ થશે. દાંપત્ય જીવનમાં સુધારો આવશે જેના કારણે તમારું મન ખુશ રહેશે. પ્રેમ જીવન માટે દિવસ સામાન્ય રહેશે. તમારા વ્યક્તિગત જીવન બહુ ખૂબ જ મહત્વપુર્ણ સમય છે. આજે તમારે કામકાજ ની વ્યસ્તતા ને કારણે ખાનપાનમાં બિલકુલ ધ્યાન આપી શકશો નહીં. તેના કારણે તમારા સ્વાસ્થ્ય પર પ્રભાવ પડી શકે છે.

વૃષભ રાશિ

આજે તમારા કોઈ મિત્ર ની સાથે વાત કરવાથી ટેન્શન દૂર થશે. તમારા સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવાની જરૂર છે. કામકાજ ની બાબતમાં દિવસ તમારા પક્ષમાં રહેશે અને તમારી મહેનતનું પરિણામ પ્રાપ્ત થશે. સંબંધોની બાબતમાં આજનો દિવસ ભાગ્યવાન રહેશે. વિવાહિત લોકોને દાંપત્ય જીવનમાં સારા પરિણામો પ્રાપ્ત થશે. અને જીવનસાથી તમારા પરિવાર પ્રત્યેની દરેક જવાબદારીઓ સારી રીતે ઉઠાવશે. મહેનત નાં બળથી તમને સફળતા પ્રાપ્ત થશે. તમારા વેપારમાં નવી ગતિ લાવવા માટે આજે કોઈ નવી યોજના બનાવી શકો છો.

મિથુન રાશિ

આજે તમારી પ્રતિભા બતાવવા માટેનાં અવસર પ્રાપ્ત થશે. કોઈ નવા લોકો સાથે ઓળખાણ થશે. કેટલાક લોકો સાથે મળીને તમને આનંદ થશે. કામકાજમાં તેજી આવશે. તમારા કામને સમયસર પૂર્ણ કરવા માટે તત્પર રહેશો. આર્થિક લેવડ દેવડ અને ખરીદીથી લાભ થશે. કોઈ મિત્રો નાં સહયોગથી ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. બાળકો નાં અભ્યાસની બાબતમાં તમારા મિત્રો પાસેથી મહત્વપૂર્ણ સલાહ મળી શકશે. પાટનર નાં વ્યવહારથી દુઃખી રહી શકો છો. સ્વાસ્થ્ય કમજોર રહેશે.

કર્ક રાશિ

આજે સુખ-સુવિધામાં વધારો થશે. ધનપ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે. વડીલોનો સહયોગ અને આશીર્વાદ મળશે. જેનાથી તમારો દિવસ સારો રહેશે. રોજગારીની બાબતમાં કોઇ મહત્વપૂર્ણ વ્યક્તિની સલાહ મળી રહેશે જે તમારા માટે ફાયદાકારક રહેશે. વેપારમાં સારા અવસર પ્રાપ્ત થશે. આજે માથાના દુખાવાની સમસ્યા રહી શકે છે. જેનાં કારણે તમને માનસિક તણાવ રહેશે. જે લોકો તમારા કેરિયર માટે મહત્વપૂર્ણ છે તે આજે તમને થોડા પરેશાન કરી શકે છે.

સિંહ રાશિ

આજે કામકાજ ની બાબતમાં યાત્રાએ જવા નું આયોજન થઇ શકે છે. કેટલાક લોકોને ટ્રાન્સફર યોગ બની રહ્યા છે. પરિવાર નું વાતાવરણ શાંતિમય રહેશે.  કેટલાક લોકો તમારા માટે ખાસ સાબિત થશે. દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે. અવિવાહિત લોકોને વિવાહ માટેનો પ્રસ્તાવ આવી શકે છે. તમારા સ્વાસ્થ્ય અને રૂપ ને સારું બનાવવાની કોશિશ કરી શકશો. તમારા જીવનમાં નવા લોકોનું આગમન થશે. વેપારની દિશામાં પ્રગતિ થશે. કોઈ સારા સમાચાર પ્રાપ્ત થશે. લવ લાઈફ માટે દિવસ સામાન્ય રહેશે.

કન્યા રાશિ

વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમારા બનેલા કામમાં વિઘ્ન આવી શકે છે તેનાથી મન અશાંત રહેશે. બિનજરૂરી ખર્ચાઓ થશે. મનને શાંત રાખવાની કોશિશ કરવી. વિવાદથી બચવું. પારિવારિક જીવનમાં આનંદ રહેશે. ધાર્મિક ગતિવિધિઓ તરફ જઈ શકશો. કાર્યક્ષેત્રમાં વસ્તુ તમારા અનુકૂળ રહેશે. પરિવાર નાં સભ્યોની સલાહ તમારા માટે લાભદાયી થશે. લવ લાઇફમાં ગેરસમજ થવાની સંભાવના છે કોઈ નિર્ણય લેતા પહેલા ખૂબ જ વિચારીવું. રોજના કામ કાજ ને લીધે પરેશાની બની રહેશે.

તુલા રાશિ

આજે તમારી આર્થિક ચિંતા દૂર થવાની સંભાવના છે. વેપારમાં પ્રગતિ થશે. સામાજિક ક્ષેત્રે અને કાર્યાલયમાં તમને સન્માન પ્રાપ્ત થશે. ધનનું રોકાણ કરવા ઇચ્છતા હોવ તો આજનો દિવસ યોગ્ય રહેશે. કેટલીક વસ્તુઓ ને લઈને વધારે આત્મવિશ્વાસમાં રહેશો જેનો નકારાત્મક પ્રભાવ પડશે. કળા અને રચનાત્મક કામમાં તમારી રૂચી માં વધારો થશે. તમારી દરેક સમસ્યાનું સમાધાન સરળતાથી મળી શકશે. તમારા પ્લાનિંગ ને મહેનત થી પૂર્ણ કરશો તો ફાયદો અવશ્ય પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા લોકો એ વિચારો અને વાણી પર અંકુશ રાખવાની જરૂર છે. આવકમાં વધારો થશે. બાળકોનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની રહેશે. પરિવાર નાં વડીલોની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. નોકરી-વ્યવસાયમાં દિવસ સામાન્ય રહેશે. પારિવારિક જીવન માં સ્થિતિ સારી રહેશે. કાર્યાલય અને સાર્વજનિક સ્થળ પર વિવાદથી બચવું. આજે તમારી વાત કોઈ મિત્ર સાથે શેયર કરી શકશો. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું.

ધન રાશિ

 

આજે તમારામાં આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. ઉચ્ચ શિક્ષા માટે વિદેશ પ્રવાસ નાં યોગ બની રહ્યા છે. પારિવારિક જીવનમાં તણાવ રહેશે. વિચારો પર નિયંત્રણ રાખવું. કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળવાની સંભાવનાઓ છે. વેપારમાં તમને ધનલાભ થશે. બિન જરૂરી ખર્ચાઓ થી બચવું અન્યથા પરેશાન થઈ શકો છો. નોકરી માં તમારા સિનિયર નો પુરો સહયોગ મળી રહેશે. આવકની બાબતને લઈને કોઈ સારા સમાચાર મળી શકે છે. સંતાન તરફથી ચિંતા રહેશે.

મકર રાશિ

આજે તમને વાહન સુખની પ્રાપ્તિ થશે. સામાજિક કાર્યક્રમમાં ભાગ લઇ શકશો. મહેનત અને લગન પૂર્વક કાર્ય કરવાથી આજે તમને કાર્યમાં સફળતા મળશે. ભૌતિક આરામ અને વિલાસ માં વૃદ્ધિ થશે. તમારા વેપારી ભાગીદારો સાથે મતભેદ થવાની સંભાવના છે. આજે તમારા જીવનસાથી અને તમારા વચ્ચે  દુરી વધી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થઈ શકશે. નોકરીમાં નવી જવાબદારી સોપવામાં આવશે જેને તમે સારી રીતે પૂર્ણ કરી શકશો.

કુંભ રાશિ

આજે તમારે એવા લોકોથી બચવું જે તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે. આજે દાન પુણ્યનું કામ કરી શકશો. પરિવારમાં પિતા અને કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારી નો સહયોગ મળી રહેશે. વેતન ભોગી લોકોને લાભ મળશે. વેપારીઓને વધારે મહેનત કરવાની જરૂર રહેશે. આવશ્યક યાત્રા ની સંભાવના છે. તમને માથાનો દુખાવો અને શારીરિક થાક ની સમસ્યા રહેશે. આર્થિક બાબતોમાં ભાગ્યનો સાથ મળી રહેશે. શુભ કાર્યો પર ધન ખર્ચ થશે.

મીન રાશિ

આજે આનંદ પ્રમોદ અને મનોરંજન માં તમારો દિવસ પસાર કરી શકશો. ભાગ્યનો સાથ મળશે. નોકરીમાં તમારા જુનીયર સાથે વિવાદ થઈ શકે છે. જેના લીધે પરેશાનીનો સામનો કરવો પડશે. તમારા ગુસ્સાને પૂરી રીતે કાબૂમાં રાખવાની જરૂર છે. તમારા સિનિયર ની સાથે વિવાદમાં ન પડવું. ધન કમાવવા માટે આજનો દિવસ ઉતમ છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પરિવારમાં તમારા ગુણોની પ્રશંસા થશે જેનાથી તમારું મન ખુશ રહેશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *