રાત નાં અચાનક થી ઊંઘ ખુલ્લી જવી કોઈ ઘટના નો આભાસ થવો અલૌકિક શક્તિઓનો છે ઈશારો, તેને આ રીતે સમજો

રાત નાં અચાનક થી ઊંઘ ખુલ્લી જવી કોઈ ઘટના નો આભાસ થવો અલૌકિક શક્તિઓનો છે ઈશારો, તેને આ રીતે સમજો

ભગવાનની લીલા સૌથી ન્યારી છે તે ક્યારે કયા રૂપમાં આવી અને આપણી મદદ કરે છે તે તેના વિશે કોઈ કહી શકતું નથી. એવું કહેવાય છે કે, જે વ્યક્તિ પોતાના જીવનમાં સારા કર્મ કરે છે ભગવાન હંમેશા તેનો સાથ આપે છે. એટલું જ નહીં ઈશ્વર સમય-સમય પર કેટલાય એવા સંકેત પણ આપે છે જે કોઈ સારી વસ્તુઓ નો ઈશારો કરે છે. ઘણીવાર આપણે ઉપરવાળા નાં આ સંકેતો સારી રીતે સમજી શકતા નથી

આ સંકેત કરે છે દૈવીય કૃપા તરફ ઈશારો

  • શાસ્ત્ર મુજબ જો રાત નાં કોઈ વ્યક્તિ ની ઉધ અચાનક સવારે ૩ થી ૫ ની વચ્ચે ખુલી જાય તો તે એક દૈવીય શક્તિ નો ઈશારો હોય છે. આ એ સમય છે કે, જ્યારે દૈવીય શક્તિઓ  આકાશમાં ફરે છે આ સંકેત નો મતલબ છે કે, ભગવાન તમારી સાથે છે અને ખૂબ જ જલ્દી  જીવનમાં કંઈક સારી ઘટના બનવાની છે.
  • જો તમને સપનામાં દેવી-દેવતાઓ દેખાય તે પણ એક દૈવીય સંકેત છે. સપનામાં ભગવાન ની સાથે વાતચીત કરતા હોવ તેવું દેખાય તે ઈશારો પણ દૈવીય શક્તિ તરફનો ઈશારો છે. એનો મતલબ છે કે ભગવાન તમારી સાથે છે અને તમારો પૂરો પૂરો ખ્યાલ રાખે છે જીવનમાં કોઈપણ સમસ્યા અને ટેન્શન લેવાની જરૂર નથી તે તમારા દરેક કાર્ય પૂર્ણ કરશે.

  • ઘણીવાર આપણને ભવિષ્યમાં થનારી ધટનાઓ નો પહેલે થી આભાસ થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર તે પણ એક દૈવીય સંકેત છે એનો મતલબ એવો છે કે, ભગવાન તમને પહેલેથી જ સારી કે ખરાબ વસ્તુઓનો આભાસ કરાવી આપે છે. જેના કારણે તમને ભવિષ્યમાં થવાની દરેક ઘટનાઓ ને જાણીને આવનારી પરેશાનીઓથી બચી શકો
  • જો કોઈ વ્યક્તિને સમાજ માં બહુ માન પ્રતિષ્ઠા મળતા હોય અને તેની વાહ વાહ થતી હોય તો તે પણ એક દૈવીય કૃપાનો સંકેત છે. મતલબ છે કે ભગવાન તમારા ઉપર ખૂબ જ કૃપા વરસાવી રહ્યા છે. જો રાતનાં ગાઢ ઊંઘ માંથી તમને કોઈ બોલાવે તેવો અવાજ સંભળાય અને ત્યાં કોઈ ના હોય તો સમજવું કે તે એક અલૌકિક શક્તિ તમને ઈશારો કરી રહી છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *