રવિવાર નાં દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, થઈ શકે છે મોટું નુકસાન

રવિવારનો દિવસ રજાનો દિવસ હોય છે. તેથી લોકો તેની આતુરતાથી રાહ જોતા હોય છે જ્યોતિષ અનુસાર રવિવારનો દિવસ સૂર્ય દેવ નો ગણવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્યની આરાધના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. સૂર્યદેવની કૃપા થી કુંડળી નાં ગ્રહનો નકારાત્મક પ્રભાવ સમાપ્ત થાય છે. તે સાથે જ વ્યક્તિ માટે સફળતાના દ્વાર પણ ખુલે છે. આ દિવસે કેટલાક કામો ન કરવાની સલાહ આપવામાં આવે છે. ચાલો જાણીએ કે તે કાર્ય કયા છે જે રવિવાર નાં દિવસે ભૂલથી પણ કરવા જોઇએ નહીં. રવિવાર નાં દિવસે સૂર્યોદય પછી ઉઠવું જોઈએ નહી. આમ તો હંમેશા સૂર્યોદયથી પહેલાં જ ઊઠવું જોઈએ. પરંતુ રવિવારન નાં દિવસે ભૂલથી પણ સૂર્યોદય પછી ઉઠવું નહીં રવિવાર નાં દિવસે મોડે સુધી સુવા ને કારણે કુંડળીમાં સૂર્ય કમજોર બને છે.
શાસ્ત્રો મુજબ રવિવાર નાં દિવસે નીમક નો ઉપયોગ કરવો અશુભ ગણવામાં આવે છે. તેથી રવિવાર નાં દિવસે નીમક નું સેવન કરવું નહીં અને જો નીમક નું સેવન કરવું હોય તો સૂર્યાસ્ત બાદ કરવું.રવિવાર નાં દિવસે સૂર્યનારાયણ નાં દર્શન કર્યા બાદ સ્નાન કરવું જોઈએ અને જો ઘરમાં માનસિક શાંતિ ન હોય તો રવિવાર નાં દિવસે ‘ઓમ સૂર્યાય નમ’ મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. રવિવાર નાં દિવસે કાળા વસ્ત્ર પહેરવા જોઈએ નહીં. રવિવાર નાં દિવસે માંસ કે શરાબનું સેવન કરવું જોઇએ નહીં.
રવિવાર નાં દિવસે ગરીબ લોકો કે માતા પિતા નું અપમાન ભૂલથી પણ ન કરવું. તમારી એક ભૂલ નાં કારણે તમને મોટું નુકશાન થી શકેછે. રવિવાર નાં દિવસે વાળ કપાવા જોઈએ નહીં. રવિવાર નાં દિવસે તેલ માલિશ પણ કરવું નહીં રવિવાર નાં દિવસે તાંબાની વસ્તુ ખરીદવાથી પણ બચવું.