Sandesh એપ આપશે whatsapp ને વૈશ્વિક સ્તર પર ટક્કર, ખાસ છે તેનાં આ ઓપ્શન

Sandesh એપ આપશે whatsapp ને વૈશ્વિક સ્તર પર ટક્કર, ખાસ છે  તેનાં આ ઓપ્શન

હાલના સમયમાં whatsapખૂબ જ ચર્ચામાં છે.whatsapp પોતાની નવી પ્રાઇવસી પોલિસીનાં કારણે ટ્રોલ થઈ રહ્યું છે. whatsa પોતાના યૂઝર્સ નાં ડેટા ખોટી રીતે ઉપયોગ કરી રહ્યું છે. અને યૂઝર્સનો ડેટા કલેક્ટ કરી અને પોતાની પેરેન્ટ કંપની ફેઈસ બૂક  સાથે શેર કરી રહ્યા કરે છે. આજ કારણે વૈશ્વિક સ્તર પર તેને  આલોચનાનો સામનો કરવો પડ્યો છે. ઘણા દેશોમાં whatsa નાં ઉપયોગ પર બેન્ડ લગાવવામાં આવી છે. આલોચના અને દુનિયાની ઘણી જગ્યા પર બંધ થયા બાદ પણ whatsapઅને તેમના માલિક  પોતાની સફાઈ આપતા રહે છે. અને ઘણી વાર ન્યૂઝપેપરમાં પણ આ વિષય પર એડ આપે છે. વિરોધ અને બંધ હોવા છતાં પણ whatsapફક્ત સફાઈ જ આપે છે. પોતાની પોલીસી ને પરત લીધી નથી.

આજે દરેક જગ્યાએ whatsap નું ઓપ્શન શોધવામાં આવી રહ્યું છે. જ્યાં તેની આ નવી પોલિસી આવ્યા બાદ સિગ્નલ એપ અને ટેલિગ્રામ ને ખુબજ ડાઉનલોડ કરવામાં આવી છે. આ વખતે ભારત સરકારે પણ પોતાની એક એપ લોન્ચ કરી છે. ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધતા સરકારે Sande એપ લોન્ચ કરી છે. આ એપ માં તમને ઘણા આવવા ફીચરસો મળશે જે તમને whatsappમાં પણ નથી મળતા. જેમ કે આ એપમાં તમારા પ્રોફાઈલ ને વધારે સરસ રીતે બનાવી શકો છો. તમે સંદેશમાં તમારો બર્થ ડે અને પ્રોફેશન ની ડિટેલ પણ નાખી શકો છો. આ ફિચે તમને whatsapમાં આપવામાં આવતો નથી.

 સંદેશએપ પર પોતાની આઇડી બનાવી ખૂબ સરળ છે

દેશમાં લોકો વચ્ચે આવીને લોકપ્રિય બનાવવા માટે અને યુઝર્સને ધ્યાનમાં રાખતા સંદેશ એપ માં ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમ કે કોઈ મિત્ર કે સંબંધીઓ સાથે જોડાવા માટે ફક્ત મોબાઈલ નંબર પર નિર્ભર રહેવાની જરૂર નહીં રહે. તમારા મિત્ર કે સંબંધીઓ નો ઈમેલ દ્વારા પણ સંર્પક કરી શકો છો. સંદેશ એપમાં તમે ફક્ત તમારા મોબાઈલ નંબર નહીં પરંતુ ઈમેલ આઈડી થી પણ લોગ ઈન કરી શકો છો તેની સૌથી સારી વાત એ છે કે, હવે તમે કોઈપણ ડિવાઇસ પર સંદેશ એપને સરળતાથી સંચાલન કરી શકોછો.

Chatbot પણ મળે છે

ખૂબજ ફેમસ whatsap માં લોકો ઘણા વર્ષોથી પોતાની સમસ્યાને લઇને એક Chatbot ની માંગ કરી રહ્યા હતા. સંદેશ માં લોકોની આ સમસ્યા ને પહેલેથી જ સોલ્વ કરી દીધી છે. જો તમને આ સંદેશ એપ માં કોઈપણ મુશ્કેલી આવે છે, તો તેના હલ માટે અહીં પહેલેથી Chatbotતમને આપવામાં આવે છે. તમે હેલ્પ લખશો ને તુરંતજ  Chatbot તમારી મદદ માટે આવી જશે.

સંદેશનું લોગ આઉટ ફીચર

દેશમાં હાલમાં જ લોન્ચ થયેલ સંદેશ માં સૌથી મહત્વની વાત એ છે કે, તેમાં લોગ આઉટ ફીચર્સ નો તેમાં સમાવેશ છે. whatsap માં જે આપવામાં આવેલ નથી. જો તમે આ એપ માંથી થોડા સમય માટે બ્રેક લેવા ઇચ્છો છો તો તે સંભવ છે. તમને જણાવી દઈએ કે, whatsap પણ આવું એક ફીચર્સ લાવવાની તૈયારીમાં છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *