સેનીટાઇઝર બની શકે છે જોખમ, જરૂરતથી વધારે ઉપયોગ કરવાથી થઇ શકે છે, આ ૫ ગંભીર બીમારીઓ

સેનીટાઇઝર બની શકે છે જોખમ, જરૂરતથી વધારે ઉપયોગ કરવાથી થઇ શકે છે, આ ૫  ગંભીર બીમારીઓ

કોરોના વાઇરસમહામારી એ આખી દુનિયાને પોતાનો શિકાર બનાવી છે દિવસે ને દિવસે બાબતો વધતી જાય છે સરકાર દ્વારા કોરોના મહામારી ને રોકવા માટે કેટલાક વિશેષ પગલાઓ લેવામાં આવ્યા છે પરંતુ કોરોનાવાઇરસ બીમારી એક ગંભીર સમસ્યા બની ગઈ છે. કોરોના નાં આ સંકટમાં દરેક લોકોને વારંવાર હાથ ધોવા ની સલાહ આપવામાં આવે છે. આ જીવલેણ સંક્રમણ થી બચવા માટે ઘણા પ્રકારની સાવધાની રાખવામાં આવે છે.કોરોનાવાઇરસ થી બચવા માટે માસ્ક, સેનીટાઇઝર અને સોશિયલ ડીસટેનશ નું પાલન કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ સાવધાનીઓ રાખીને કોરોના વાઇરસથી બચાવ સંભવ થઇ શકે છે.

પરંતુ જે લોકો સાબુ થી હાથ ધોતા નથી અને હેન્ડ સેનિટાઈઝર નો ઉપયોગ કરે છે કહેવામાં આવે છે કે, સેનીટાઇઝર હાથ નાં કીટાણુ ને મારે છે પરંતુ તમે જાણો છો કે, સેનીટાઇઝર નુકશાન પણ કરે છે.તમને સાંભળીને આશ્ચર્ય તો  થયું જ હશે પરંતુ તે સાચું છે કે, કોરોના નું જોખમ ઓછું કરનાર સેનેટાઈઝર ની સાઇડ ઇફેક્ટ પણ સામે આવી છે સેનીટાઇઝર નો સતત ઉપયોગ કરવાથી શરીર નાં કેટલાક અંગો પર તેનો ખરાબ પ્રભાવ પડે છે. આજે અમે આ આર્ટીકલ નાં માધ્યમથી સેનીટાઇઝર નાં સતત ઉપયોગથી તમારા શરીર પર શું નુકસાન થઈ શકે છે તેનાં વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

ફર્ટિલિટી પર ખરાબ અસર

વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે કેટલાક સેનીટાઇઝર આલ્કોહોલ યુક્ત હોય છે અને કેટલાક નોન આલ્કોહોલ હોય છે. જે સેનીટાઇઝર આલ્કોહોલ વાળા હોય છે તેમાં ઈથેનાર્લ હોય છે જે એન્ટિસેપ્ટિક નું કાર્ય કરે છે એ જ તેમજ જે સેનીટાઇઝર નોન આલ્કોહોલિક હોય છે તેમાં  ટરાઇક્લોશન કે ટરાઈક્લોનકાર્બન જેવી એન્ટિબાયોટિક નો પ્રયોગ કરવામાં આવે છે એક અધ્યયનમાં આ વાત સાબિત થઈ ચૂકી છે કે, ટરાઇક્લોશન ફર્ટિલિટી માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે.

હોર્મોનલ સિસ્ટમ ની સમસ્યા

 

જો આલ્કોહોલીક સેનીટાઇઝર નો વધુ ઉપયોગ કરવામાં આવે તો તેમ તેનાથી હોર્મોનનું બેલેન્સ બગાડવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. આલ્કોહોલિક સેનીટાઇઝર માં ટરાઇક્લોશન હોય છે જે હોર્મોનલ બેલેન્સ ને બગાડે છે જેના કારણે ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

મેથનોલ થી થાય છે નુકશાન

કોરોનાવાઇરસ ની મહામારી નાં લીધે માર્કેટમાં ઘણાં સેનેટાઈઝર વેચાઈ છે. સંકટના આ સમયમાં સેનીટાઇઝર નો વેપાર ખૂબ જ વધ્યો છે. ઘણા લોકો એવા છે કે સેનીટાઇઝર માં મેથનોલ કેમિકલ મેળવીને વહેચી રહ્યા છે. જો એવા સેનીટાઇઝર નો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે ચક્કર આવવા, ઊલટી, ગભરામણ અને અનિદ્રા જેવી સમસ્યા રહે છે સેનીટાઇઝર નો ઉપયોગ કરવાથી તેનો પ્રભાવ સીધો નર્વસ સિસ્ટમ પર પડે છે. જેના કારણે વ્યક્તિ જીવ પણ ગુમાવી શકે છે.

ઈમ્યુનીટી સીસ્ટમ ને નુક્શાન

સેનીટાઇઝર નો વધારે ઉપયોગ કરવામાં આવે તો તેનાં કારણે ઈમ્યુનીટી સીસ્ટમ કમજોર બને છે જેના કારણે ગંભીર બીમારીઓ થી બચવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. નોન આલ્કોહોલિક સેનીટાઇઝર માં પ્રયોગ કરવામાં આવતો ટરાઇક્લોશન ઈમ્યુનીટી સીસ્ટમ પર અસર કરે છે.

ડ્રાય સ્કીન

સેનેટાઈઝર વધુ ઉપયોગ કરવામાં આવે તો તેનાં કારણે ત્વચામાં બળતરા થવાની પરેશાની થઇ શકે છે એટલું જ નહીં હાથમાં ખંજવાળ અને હાથમાં લાલ ચાઠાં થવાની સમસ્યા પણ થાય છે અને  સ્કિન ડ્રાય થવા લાગે છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *