શનિ નું રત્ન નીલમ ધનવાન ને બનાવી શકે છે ભિખારી અને ગરીબને બનાવી શકે છે કરોડપતિ, જાણો કોણે ધારણ કરવો જોઈએ નીલમ

જ્યોતિષ શાસ્ત્રમાં રત્ન એટલે કે, જેમ્સ પહેરવાનું ખૂબ જ મહત્વનું ગણાવ્યું છે. જ્યોતિષ અનુસાર તમારે જ્યોતિષની સલાહ લીધા બાદ લીક ખાસ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. નિલમ રત્ન શનિ ગ્રહનું રત્ન છે. જેનાં વિશે કહેવામાં આવે છે કે, જ્યારે નીલમ ફાયદો કરે છે ત્યારે સુખ-સંપત્તિ અને વૈભવ મળે છે તેમજ જયારે એ નુકસાન કરવા પર ઉતરે છે ત્યારે તમને ભિખારી બનાવી દે છે તેથી નીલમ ધારણ કરતાં પહેલા આ કામની વાતો જરૂર જાણવી.
- નીલમ ને જ્યોતિષીની સલાહ વગર પહેરવો નહીં
- નીલમ જો પ્રતિકૂળ થઈ જાય તો તમને શારીરક કષ્ટ અને દુર્ઘટના નો સામનો કરવો પડેછે.
- નીલમ તમારા માટે શુભ નહીં હોય તો પહેર્યા બાદ તમને તુરંત જ નુકસાન થશે પૈસાનું નુકશાન જોવા મળશે.
- નીલમ જો તમારા માટે અનુકૂળ નહીં હોય તો રાતના રાહુ સપનાઓ આવી શકે છે
- નીલમ તમારા માટે શુભ નહીં હોય તો તેને ધારણ કરવાથી તમને આંખ સંબંધી પરેશાની થઇ શકે છે.
- જો નીલમ તમારા માટે અનુકૂળ હશે તો તમને સુખ પણ પ્રાપ્ત થશે જો તમારું સ્વાસ્થ્ય ખરાબ હોય તો તેમાં રાહત મળવાનું શરૂ થશે.
- નીલમ શુભ હોવાથી તમને ફક્ત આર્થિક લાભ જ નહીં પરંતુ નોકરી અને વેપારમાં પણ ફાયદો મળશે.
- નીલમ ધારણ કર્યા બાદ તમારી સાથે કંઈ ખરાબ ઘટના બનતી નથી તેનો અર્થ છે કે, તે તમારા માટે શુભ છે. તેને પહેર્યા બાદ ખરાબ ઘટનાઓ શરૂ થવા લાગે તો તેને ધારણ કરવો નહીં.
- જો જન્મકુંડળીમાં શનિ ની મહાદશા વિપરીત હોય તો તમારે નીલમ પહેરવાનું શરૂ કરવું જોઈએ તેનાથી શનિનો ખરાબ પ્રભાવ દૂર થાય છે.
- વૃષભ લગ્ન અને તુલા લગ્નમાં જન્મેલા લોકો માટે નીલમ રાજયોગ કારક છે.
- નીલમને ખરીદી ને લાવ્યા બાદ પહેલાં તેને ગંગાજળ ભરેલા એક પાત્રમાં રાખો ત્યારબાદ શનિવાર નાં દિવસે તેને ધારણ કરવો.
- જે લોકો નીલમ પહેરે છે તેને સફળતા જરૂર મળે છે. તેની પાછળનું કારણ છે કે, નીલમ તમારા મનની એકાગ્રતા વધારવાનું કામ કરે છે જેનાથી તમે ખૂબ મહેનત કરી કરો છો અને તમને સફળતા મળે છે.