સરસવ નાં તેલથી થતા આ ફાયદા ઓથી હશો તમે અજાણ, જાણીને થઈ જશો હેરાન

સરસવ નાં તેલથી થતા આ ફાયદા ઓથી હશો તમે અજાણ, જાણીને થઈ જશો હેરાન

સરસવ નાં તેલ વિશે કંઈ જણાવવાની જરૂર જ નથી સરસવનું તેલ રસોઈ બનાવવા માં કામ આવે છે. ભારતીય રસોઈ માં હંમેશા થી જ સરસવ ના તેલ માં બનાવેલું ભોજન સ્વાદિષ્ટ તો હોય જ છે સાથે જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે.સરસવ નું તેલ ફક્ત ભોજન બનાવવા માટે નહિ, પરંતુ અન્ય કાર્યોમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

સરસવના તેલ નું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે

આ તેલથી બાળકો ને માલિશ કરવામાં આવે છે. સરસવ ના તેલનો ઉપયોગ વાળ ખરવાની સમસ્યાને દૂર કરવામાં માટે પણ કરવામાં આવે છે. વાળમાં સરસવ નું તેલ લગાવવાથી વાળ ફક્ત મજબૂત જ નહીં પરંતુ ચમકદાર અને મુલાયમ પણ થાય છે. સરસવ ના તેલ નું ધાર્મિક મહત્વ પણ છે. શનિવાર  નાં  દિવસે સરસવ નાં  તેલ નો દીવો કરવાથી શનિદેવ ની અસીમ કૃપા હંમેશા તમારા ઉપર બની રહે છે. સરસવ ના તેલ ના તે એવા ફાયદાઓ છે જેનાથી લગભગ લોકો અજાણ છે. આજે અમે તમને એ જ ફાયદાઓ વિશે જણાવી રહયા છીએ.

સરસવ નાં તેલનાં ફાયદા

  • જ્યારે પણ તમારા કાનમાં પીડા થતી હોય તો ત્યારે સરસવ ના તેલ નો ઉપયોગ કરવો સરસવના તેલમાં લસણની કળી ઉમેરી ગરમ કરવું. ત્યારબાદ તેલ ઠંડુ થઈ જાય પછી કાનમાં નાખવાથી તુરંતજ       રાહત થાય છે.
  • જો તમે પાયોરિયા કે બીજી કોઈ દાંત ને લગતી સમસ્યા થી પરેશાન છો. તો સરસવના તેલ સાથે મીઠું ઉમેરી અને તેને દાંત પર ઘસવાથી દાંતને લગતી તમામ સમસ્યા પૂર્ણ થઇ જશે.

  • જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો ભોજન માં સરસવ ના તેલનો ઉપયોગ કરવો સરસવ નું તેલ આપણા પેટ માટે એપિટાઈઝરના નું કામ કરે છે. જેનાથી ભૂખ ન લાગવાની સમસ્યા થી છુટકારો મળે છે.
  • સરસવના તેલમાં ગ્લુકોજીલોલેટ નામક તત્વો મોજુદ હોય છે જે કેન્સર અને ટ્યુમર ની પછ ગાંઠ બનતા રોકે છે.

  • જો તમે લાંબા સમય થી સંધિવા ના રોગથી પરેશાન હોવ તો સરસિવ ના તેલમાં કપૂર મેળવી તેનાથી માલીશ કરવું જેથી તુરંતજ આરામનો અનુભવ થશે.
  • ચણાના લોટ, હળદર,કપૂર અને સરસવનું તેલ નાખી અને પેસ્ટ બનાવવી અને તેને ચહેરા પર લગાવવાથી ચહેરાનો રંગ સાફ અને સ્કીન ચમકદાર થાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *