સૂર્ય નાં રાશિ પરિવર્તન થી આ રાશિના જાતકો ની ખુલી જશે કિસ્મત, ઘરમાં થશે ધનની વર્ષા

સૂર્ય નાં રાશિ પરિવર્તન થી આ રાશિના જાતકો ની ખુલી જશે કિસ્મત, ઘરમાં થશે ધનની વર્ષા

ગ્રહો નાં દેવતા એટલે કે સૂર્ય આ સમયે મકર રાશિમાં સ્થિત છે અને ૧૨ ફેબ્રુઆરીનાં તેન રાશિ પરિવર્તન કરી અને કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ને હંમેશા સીધી ચાલવાવાળા ગ્રહ ગણવામાં આવે છે. સૂર્ય ઉર્જા નાં કારક ગ્રહ છે. સૂર્યનું ગોચર  થયા બાદ લગભગ એક મહિના સુધી એજ રાશિમાં રહે છે. એવામાં સૂર્ય જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે ૧૨ ફેબ્રુઆરી થીન ૧૨ માર્ચ સુધી તે કુંભ રાશિમાં રહેશે. એ ખૂબ જ પ્રભાવશાળી ગ્રહ ગણવામાં આવે છે એવામાં એ પણ સૂર્ય ની નજીક જવાની કોશિશ કરે છે ત્યારે  તે અસ્ત માં ગણવામાં આવે છે. કહેવાનો મતલબ છે કે, સૂર્યની નજીક જવા થી કોઈનો પણ પોતાનો પ્રભાવ રહેતો નથી.

જ્યોતિષ નાં વિદ્વાનો અનુસાર સૂર્યની ગણતરી પાપ ગ્રહ માં કરવામાં આવતી નથી પરંતુ ક્રૂર ગ્રહોની દ્રષ્ટિ પડવાના કારણે અથવા તો તેની પાસે આવવાથી સૂર્ય નેગેટિવ પ્રભાવ આપે છે. આ ઉપરાંત સૂર્ય નો જાતક નાં જીવનમાં શુભ પ્રભાવ જોવા મળે છે. ૧૨ ફેબ્રુઆરી નાં  સૂર્ય નું મકર રાશિમાં ગોચર થશે આજે અમે આર્ટિકલમાં જણાવીશું કે આ ગોચર નો કુંભ રાશિના જાતકો પર શું પ્રભાવ પડશે.

સૂર્ય નાં ગોચર નો કુંભ રાશિ વાળા લોકો પર શું પ્રભાવ પડશે

૧૨ ફેબ્રુઆરી નાં સૂર્યનાં ગોચર ની અસર કુંભ રાશિ નાં જાતકો પર ખૂબ જ વધારે જોવા મળશે. આ સમય દરમ્યાન શુભ અને અશુભ બંને પ્રભાવ જોવા મળશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગોચર કાળમાં કુંભ રાશિના જાતકો નો સ્વભાવ ગુસ્સાવાળો અને ચીડચિડો રહેશે. આ સમય દરમ્યાન અને આવશ્યક વસ્તુઓ પર વધારે ખર્ચ થશે. આ સમય દરમિયાન તમને એકલતા મહેસૂસ થશે અને તમે પોતાને બીજા થી અલગ કરી દેશો જોકે એવું કરવાથી બચવું કારણ કે, તે તમારા માટે નુકશાનદાયક થઈ શકે છે. જે જાતક મીડિયા ક્ષેત્રે જોડાયેલ છે તેની પ્રગતિ થશે આ સમય દરમ્યાન પરોપકાર અને સમાજ કલ્યાણ  વિશે વિચારી શકશો જેનાથી સામાજિક ક્ષેત્રે માન-સન્માનમાં વૃદ્ધિ અને લોકો વચ્ચે તમારી લોકપ્રિયતામાં વધારો થશે.

નોકરીયાત લોકો પોતાના કાર્ય માં સારું પ્રદર્શન કરી શકશે.  જેનાથી તેના વરિષ્ઠ અધિકારી તેનાથી ખુશ રહેશે એટલું જ નહીં ગોચર દરમ્યાન ટીમ  મેમ્બર તરીકે તમારું પ્રદર્શન સારું રહેશે. આ રાશિ નાં વિદ્યાર્થીઓ માટે ગોચર કાળ શુભ રહેશે. ખાસ કરીને તે લોકો માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તમારી મહેનતનું ફળ અવશ્ય મળશે. ઇચ્છા મુજબનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો તમારા સ્વાભિમાનન નાં કારણે ઘણીવાર તમે જીદ્દી થઈ શકો છો એટલું જ નહીં તમે આઝાદીમાં વિશ્વાસ કરશો કુંભ રાશિ ઉપરાંત મિથુન અને કન્યા રાશિના લોકો માટે સૂર્યનું  ગોચર શુભ રહેશે.

 

 

 

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *