સુર્યાસ્ત પછી આ ૪ કામ કરવાથી થી થઈ શકે છે નુક્શાન, હંમેશ માટે માં લક્ષ્મી થઈ જશે નારાજ

શાસ્ત્રો અનુસાર દેવી-દેવતાઓકો નું સવાર-સાંજ બંને સમયે પૂજન કરવું જોઈએ. તેનાથી ભગવાનની કૃપા બની રહે છે. સંધ્યા એટલે કે સાંજના સમય નું ખાસ મહત્વ હોય છે. એવી માન્યતા છે કે, સાંજનાં સમયે કેટલીક વિશેષ વાતો નો ખ્યાલ રાખવામાં આવે તો ઘરમાં લક્ષ્મી અને અન્ય દેવી-દેવતાઓની કૃપા બની રહે છે.જો સાંજનાં સમયે આ વાતોનું ધ્યાન નહીં રાખો તો માં લક્ષ્મીજી નારાજ થઈ શકે છે. તેથી સાંજનાં સમયે આ ચાર કામો કરવાથી બચવું. અન્યથા ઘરમાં દરિદ્રતા અને અશાંતિ આવી શકે છે. ચાલો જાણીએ કે આ ચાર કામ કયા છે જેને સાંજના સમયે કરવા ના જોઈએ.
સાંજનાં સમયે તુલસીને જળ ચડાવવું નહીં જો કે દીવો સવાર અને સાંજે બંને સમયે કરવો તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીને જળ ચડાવવા માટે સાંજ ને બદલે સવારનો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જળ ઉપરાંત સાંજનાં સમયે તુલસીજી ને અડવું પણ નહીં અને તેનાં પાન તોડવા વર્જિત ગણાય છે.સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડું લગાવવું નહીં એવું કરવાથી ઘરમાંથી પોઝિટિવ એનર્જી બહાર જતી રહે છે. અને ઘરમાં ગરીબી આવી શકે છે એટલા માટે કોશિશ કરવી કે સાંજ પહેલા ઝાડુ નીકળી જાય.
સાંજનાં સમયે ઉધવું જોઈએ નહીં તેને સારું માનવામાં આવતું નથી. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે મહાલક્ષ્મી સાંજનાં સમયે ઉઘનાર વ્યક્તિને પસંદ કરતા નથી. જો કે બીમાર અને વડીલો અથવા ગર્ભવતી મહિલાઓને સાંજના સમયે ઉધવાની છૂટ છેસાંજનાં સમયે શારીરિક સંબંધ બાંધવો જોઇએ નહીં આ કામ માટે રાતનો સમય ઉત્તમ ગણાય છે. સાંજના સમયે ધાર્મિક અને પવિત્ર વાતાવરણ હોય છે. જો સાંજના સમયે સંબંધ શારીરિક સબંધ ભાધવામાં આવે તો ઘર અને શરીરની પવિત્રતા સમાપ્ત થઈ જાય છે એટલા માટે આ કામ સાંજના કરવું નહીં.