સ્વામી રામદેવજી એ જણાવ્યું કે વેક્સીન બચાવ છે દવા નહીં, કોરોના બાદ કોરોનીલ લેવી જ પડશે

સ્વામી રામદેવજી એ જણાવ્યું કે વેક્સીન બચાવ છે દવા નહીં, કોરોના બાદ કોરોનીલ લેવી જ પડશે

યોગગુરૂ અને પતંજલિ આયુર્વેદિક લિમિટેડ નાં પ્રમુખસ્વામી રામદેવજી જણાવે છે કે, કોરોના માટે આવેલ વેક્સિન બચાવ છે દવા નહીં. તેમણે આ વાત સાથે જ કહ્યું છે કે, કોરોના થયા બાદ દર્દી એ કોરોનીલ લેવી જ પડશે. તેમણે આ દાવો કર્યો છે.યોગગુરુ એ ૧૯ ફેબ્રુઆરી ની કોન્ફરન્સમાં કોરોના વિશે જણાવ્યું હતું જેમાં તેમણે કોરોનીલ સાથે જોડાયેલ રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. સાથે સાથે જ કહ્યું હતું કે, કોરોના ઉપચાર માટે સહાયક દવા છે અને તેને આયુષ મંત્રાલયનું પ્રમાણપત્ર મળી ચૂક્યું છે, એક ન્યૂઝ માં ખાસ વાતચીત દરમિયાન બાબા રામદેવજી એ પણ દાવો કર્યો છે કે, કોરોનીલ દુનિયા ની પહેલી દવા છે. વેક્સીન બચાવે છે. કોરોના થયા બાદ વેક્સિન કામ કરશે નહીં. સંક્રમણ બાદ કોરોનીલ જ લેવી પડશે.

બાબા રામદેવે જણાવ્યું હતું કે, કોરોના કોઈને પૂછીને આવતો નથી. પણ જો કોરોનીલ કોઈને પૂછ્યા વગર લિ લેશો તો કોરોના બરાબર થઈ જશે. ઇન્ટરવ્યુ દરમ્યાન બાબા રામદેવજી ને પૂછવામાં આવ્યું કે, પહેલાં તો ઇમ્યુનિટી ની બુસ્ટર હતી. હવે તે દવા કેવી રીતે બની ગઈ. રામદેવજી એ જવાબ આપ્યો કે, દવા પહેલેથી હતી. પરંતુ જે ડ્રગ માફિયા અને મેડિકલ માં અફવા ફેલાવવ વાળા લોકોએ તેમણે કહ્યું હતું. પત્રકારે ત્યારે રામદેવજી ને પૂછ્યું હતું કે આયુષ મંત્રાલય પણ આમાં સામેલ છે.

બાબા રામદેવ બોલ્યા હતા તેઓને જાણકારી ન હતી. તેઓ જાણકારી નાં અભાવમાં હતા. પત્રકારો એ કહ્યું હતું કે, આ સરકાર સુધી તમારી વાત તમે પહોંચાડી શક્યા નથી એવું બની ન શકે. રામદેવજી ના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ એ જવાબ આપ્યો કે, અમારી પહોંચ તો હતી પરંતુ થોડો ગેઈપ રહી ગયો હતો. આ દરમિયાન રામદેવજી એ કહ્યું હતું કોઈ વાદવિવાદ કરવા નથી માંગતા. રિસર્ચ થઈ ચૂકી હતી. પ્રક્રિયાને મંજૂરી લેવામાં સમય લાગી ગયો. લાખો લોકો સાજા પણ થઈ ગયા. પરંતુ પેપર કાર્ય પૂરું કરવામાં સમય લાગી ગયો માટે લોકો લાગી રહ્યું હતું કે, બાબા રામદેવજી ની દવા કામની નથી. પરંતુ કહે છે કે બાબા તો ખૂબ જ હોશિયાર છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *