ઉત્તર દિશામાં આ વસ્તુઓ રાખવી જોઈએ નહિ, થઈ શકે છે માં લક્ષ્મી નારાજ

વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાની ખૂબ જ શુભ ગણવામાં આવે છે. આ દિશા કુબેર દેવ ગણવામાં આવે છે. આ દિશામાં કુબેરજી નો વાસ હોય છે. જેના કારણે પૂજાપાઠ માટે આ દિશા યોગ્ય ગણવામાં આવે છે. આ દિશામાં પોઝિટિવ એનર્જી હોય છે. માટે તે ખૂબ જ જરૂરી છે કે આ દિશાનો યોગ્ય ઉપયોગ કરવો. આ દિશામાં જ પૂજા ઘર બનાવવું. વસ્તુમાં કેટલીક વસ્તુઓને આ દિશામાં રાખવાથી વાસ્તુદોષ લાગેછે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ કેટલીક વસ્તુઓને આ દિશામાં રાખવાથી વાસ્તુ દોષ લાગે છે. તેનો ઉલ્લેખ આ પ્રમાણે છે.
- વાસ્તુ અનુસાર ક્યારે પણ કરી ઉત્તર દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં હંમેશા સાફ રાખવી. આ દિશામાં ખરાબ સમાન ન રાખવો. લોકો હમેશા ઉપયોગ ન થતો હોય તેવો સામાન રાખે છે તેના કરને તેનાં ઘરમાં હમેશા દુઃખો નો વાસ રહે છે.
- ઉત્તર દિશામાં ટોઇલેટ બનાવવાની ભૂલ ક્યારેય ન કરવી આ દિશામાં ટોઇલેટ બનાવવા થી ઘરમાં વસ્તુ દોષ લાગે છે. જેના કારણે ઘરમાં અશાંતિ રહે છે. ઘરનાં લોકોનું કોઈપણ કાર્ય સફળ થતું નથી. અને ઘરમાં બિમારી રહે છે માટે ભૂલથી પણ ઉત્તર દિશામાં ટોઇલેટ બનાવવું નહિ. જો એ દિશામાં તમારું ટોયલેટ બનેલું હોય તો તેને તોડીને ફરી બીજી કોઈ દિશામાં બનાવવું.
- ઉત્તર દિશા ખૂબ જ પોઝિટિવ એનર્જી વાળી હોય છે. તેથી વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશામાં ભારી ફર્નિચર રાખવું શુભ ગણાતું નથી. ઉત્તર દિશામાં ફર્નિચર નો સામાન ન રાખવો. આ દિશામાં ભારે ફર્નિચર અને સામાન રાખવાથી પોઝિટિવ એનર્જી નાં સંચાર માં રૂકાવટ પેદા થાય છે. અને તે આખા ઘરમાં ફેલાઈ શકતી નથી. તેથી આ દિશામાં ભારી ફર્નિચર રાખવાથી બચવું. જો પહેલેથી ત્યાં ભારી ફર્નિચર રાખેલ હોયતો તેને હટાવી દેવું.
- આ દિશામાં ડસ્ટબિન ન રાખવું. સાથેજ તૂટેલી કોઈ વસ્તુઓ આ દિશામાં રાખવી નહીં. રાખવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થતો નથી અને ઘરમાં હમેશા ગરીબી રહે છે. માટે આ દિશામાં ક્યારેય ચંપલ અને ડસ્ટબિન રાખવા નહીં.
રાખો આ વાતોનું ધ્યાન
- ઘરનું મંદિર હમેશા ઉત્તર દિશામાં બનાવો. આ દિશામાં મંદિર બનાવ્વાથી શુભ ફળ મળેછે. અને માં લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય છે. કોઈપણ પ્રકારની પૂજા, હવન કરો તો તે ઉત્તર દિશામાં કરવા. આ દિશામાં કરવામાં આવેલ પૂજા અને હવન સફળ થાય છે.
- ઉત્તર દિશામાં રસોઈ ઘર બનાવવું ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે. આ દિશામાં રસોઈ બનાવવાથી અનાજની કમી રહેતી નથી અને માં અન્નપૂર્ણા તમારા ઘરમાં વિરાજમાન રહે છે. આજ રીતે સુવાનો રૂમ પણ આ દિશામાં બનાવી શકો છો.