વેબસીરિઝ માં કામ કરી ચુકેલી આ ગુજરાતણ ની તસ્વીરો જોઈને તમને ઠંડીમાં પણ પરસેવો વળી જશે એની ગેરેન્ટી છે

Tiktok એપ્લિકેશન એ ઘણા બધા લોકોનું નસીબ બદલી નાખ્યું હતું. અવનીત કૌર, જન્નત જુબેર, ફેઝલ શેખ અમુક એવા નામ છે જે એક સમયે Tiktok નાં સુપરસ્ટાર હતા. આ લોકોએ નાની ઉંમરમાં જ એટલું મોટું નામ બનાવી લીધું હતું, જેને મેળવવાનું સપનું દરેક યુવાનો જોતા હોય છે.. આ નામોમાં વધુ એક નામ છે, જે Tiktok ઉપર ખુબ જ મશહુર થયેલ હતું, તે નામ છે અંકિતા દવેનું.
Tiktok ઉપર અંકિતા દવે નાં અંદાજે ૯ લાખ જેટલા ફોલોવર્સ હતા. અંકિતાના વિડીયો ખુબ જ વાયરલ થતા હતા. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અંકિતા ખુબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સની સાથે પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે. તો ચાલો તમને જણાવીએ કે અંકિતા દવે કોણ છે.
અંકિતા દવે નો જન્મ ૧૩ જુનનાં રોજ ગુજરાતના રાજકોટ શહેરમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. જો કે તેણે પોતાના કોઈપણ સોશિયલ મીડિયા પ્રોફાઈલ ઉપર પોતાની વાસ્તવિક ઉંમરનો ખુલાસો કરેલ નથી. અંકિતા વર્તમાન સમયમાં મુંબઈમાં રહે છે. પોતાની પ્રોફાઇલમાં તેને જે વિવરણ પોસ્ટ કરેલું છે તેના અનુસાર તે સુરતમાં એક સ્પા એન્ડ સલુન ની માલિક હતી. તેને મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરેલો છે.
અંકિતા અને તેની માં ની તસ્વીરોને અંકિતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરેજમાં ઘણી વખત એક સાથે જોવામાં આવેલ હતા, પરંતુ તેમની વચ્ચે ઉંમરનું અંતર જણાવવું ખુબ જ મુશ્કેલ હતું.
૨૦૧૭નાં અંતમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં અંકિતા નો એક યુવક સાથેનો એમએમએસ ખુબ જ વાયરલ થયો હતો. આ વિડીયો દેશભરમાં વાયરલ થઈ ગયો હતો અને તે સમયે ચર્ચાનો વિષય પણ બનેલો હતો. વીડિયોમાં દેખાઈ રહેલી યુવતી ની ઓળખ અંકિતા દવેના રૂપમાં થઈ હતી અને યુવકની ઓળખ તેના નાના ભાઈ ગૌતમ દવેના રૂપમાં થઈ હતી.
જોકે આ વિડીયો સાચો હોવાની પુષ્ટિ અમે કરતા નથી, પરંતુ લોકો એવું માનતા હતા કે વીડિયોમાં દેખાઈ રહેલી યુવતી અંકિતા હતી. ત્યારથી અંકિતાની લોકપ્રિયતા વધી ગઈ અને હાલના સમયમાં પણ લોકો તેના ૧૦ મિનિટના એમએમએસ ની તલાશમાં છે.
અંકિતા દવે ઘણા વિડીયો આલ્બમ નો હિસ્સો પણ રહેલી છે. અંકિતાનો પહેલો વિડિયો આલ્બમ રિસ્તા હો ઐસા આવ્યો હતો. જેમાં તેણે શનિ આર્યની સાથે કામ કરેલું હતું. આ ગીતની મજેદાર વાત એ હતી કે તેના પોસ્ટર ઉપર તેનું નામ ખોટું લખવામાં આવ્યું હતું અને આ બાબતને તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ પોસ્ટ કરેલી હતી.
અંકિતા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ખુબ જ મશહુર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના પ લાખથી વધારે ફોલોવર્સ છે અને ફેસબુક ઉપર તેના ૩ લાખથી વધારે ફોલોવર્સ છે. તે નિયમિત રૂપથી પોતાની તસ્વીરો અને વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરતી રહે છે. તેની હોટ અને બોલ્ડ તસ્વીરો તેના ફેન્સને ખુબ જ પસંદ આવે છે અને તેના ફેસ તેની ખુબ જ પ્રશંસા પણ કરે છે.
અહીંયા અમે અભિનેત્રીની વધુ અમુક તસ્વીરો પોસ્ટ કરેલી છે, જે નિશ્ચિત રૂપથી ઠંડીના વાતાવરણમાં પણ તાપમાન વધારી દેશે. અંકિતા ઉલ્લુ એપ પર પ્રસારિત વેબ સિરીઝ શૃંગારદાન માં પણ પોતાની એક્ટિંગને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેલી છે.